ફાયદાની વાત/ શું તમે પણ વારંવાર પથરીના દુખાવાથી હેરાન થાવ છો? તો આ રીતે મટાડો

પથરી એ એક એવી તકલીફ છે, જેમાં અસહ્ય પીડાનો સામનો દર્દીએ કરવો પડે છે.. ઑપરેશનથી તો પથરી દૂર કરી જ શકાય છે, પરંતુ આ ટીપ્સથી પણ તમને ફાયદો થશે…

Health & Fitness Trending Photo Gallery Lifestyle
E573D11A 1DB0 4E3E ACFA 2000B751F76D શું તમે પણ વારંવાર પથરીના દુખાવાથી હેરાન થાવ છો? તો આ રીતે મટાડો
C58846F3 CC34 42F6 B0A4 D0D2C8A8329B શું તમે પણ વારંવાર પથરીના દુખાવાથી હેરાન થાવ છો? તો આ રીતે મટાડો
– ગાયના દૂધની છાશમાં સિંધવ મીઠું નાંખી ઊભા-ઊભા 21 દિવસ પીવાથી પથરી પેશાબ વાટે નીકળશે.
7A31CE76 1DCF 44A6 8817 26E6A8C0E488 શું તમે પણ વારંવાર પથરીના દુખાવાથી હેરાન થાવ છો? તો આ રીતે મટાડો
પથરી ઓગાળવાનો દેશી ઉપચાર – લીંબુના રસમાં સિંધવ મીઠું ઉમેરી ઊભા-ઊભા પીવાથી પથરી ઓગળશે..
10A07D82 9F5E 4C90 967F 9F75013CFAD9 શું તમે પણ વારંવાર પથરીના દુખાવાથી હેરાન થાવ છો? તો આ રીતે મટાડો
પથરી ઓગાળવાનો દેશી ઉપચાર – ગોખરુનું ચૂર્ણ મધ સાથે ચાટવાથી પથરી ઓગળે છે.
F639A0B1 45CE 4E14 BA80 21465C2E5A51 શું તમે પણ વારંવાર પથરીના દુખાવાથી હેરાન થાવ છો? તો આ રીતે મટાડો
પથરી ઓગાળવાનો દેશી ઉપચાર – પાલકનો રસ રસ રોજ પીવાથી પથરી ઓગળે છે.
42C1AF5C 36A8 4F94 A355 A72D3A874146 શું તમે પણ વારંવાર પથરીના દુખાવાથી હેરાન થાવ છો? તો આ રીતે મટાડો
પથરી ઓગાળવાનો દેશી ઉપચાર – નારિયેળ પાણીમાં લીંબુનો રસ ઉમેરી રોજ સવારે પીવાથી પથરી મટશે.