Not Set/ IND vs ENG: કટક વન-ડેમાં માહી અને યુવીની શાનદાર બેટિંગ, ભારતનો સ્કોર 6 વિકેટે 381 રન

નવી દિલ્હીઃ  ભારતે કટકમાં  યુવરાજ સિંહના 150 અને મહેન્દ્ર સિંહ ધોનીના 134 રનની ધુઆધાર બેટિંગની મદદથી 381 રન કર્યા હતા. ભારતની શરૂઆત ઘણી નબળી રહી હતી. ભારતની 5 ઓવરમાં જ 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ માહી અને યુવીએ ભારતીય ઇંનિગ્સને સંભાળી હતી. ભારતે કટકના બારાબતી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે બીજી વન-ડેમાં પ્રથમ બેટિંગ કરતા […]

Sports
dhoni IND vs ENG: કટક વન-ડેમાં માહી અને યુવીની શાનદાર બેટિંગ, ભારતનો સ્કોર 6 વિકેટે 381 રન

નવી દિલ્હીઃ  ભારતે કટકમાં  યુવરાજ સિંહના 150 અને મહેન્દ્ર સિંહ ધોનીના 134 રનની ધુઆધાર બેટિંગની મદદથી 381 રન કર્યા હતા. ભારતની શરૂઆત ઘણી નબળી રહી હતી. ભારતની 5 ઓવરમાં જ 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ માહી અને યુવીએ ભારતીય ઇંનિગ્સને સંભાળી હતી.

ભારતે કટકના બારાબતી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે બીજી વન-ડેમાં પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 6 વિકેટે 381 રન ફટકાર્યા હતા. 3 વન-ડેની સીરિઝમાં ભારત 1-0 થી આગળ ચાલી રહ્યું છે. આ મેચની જીત સાથે ભારત સીરિઝ પર કબ્જો કરી શકશે.