Helth/ શું પીરિયડ્સમાં વિલંબ કે વજનમાં વધારો થવાનુ કારણ સેક્સ છે જાણો સબંધો સાથે જોડાયેલી માન્યતાઓ

મોટાભાગના લોકો માને છે કે સેક્સ કરવાથી પીરિયડ્સમાં વિલંબ થાય છે અને વજન વધી શકે છે. સેક્સને લઇને અનેક પ્રકારની ઘણી માન્યતાઓ લોકોના મગજમાં ચાલતી હોય છે.

Trending Health & Fitness Lifestyle
Cricket Tutorials YouTube Thumbnail 4 શું પીરિયડ્સમાં વિલંબ કે વજનમાં વધારો થવાનુ કારણ સેક્સ છે જાણો સબંધો સાથે જોડાયેલી માન્યતાઓ

મોટાભાગના લોકો માને છે કે સેક્સ કરવાથી પીરિયડ્સમાં વિલંબ થાય છે અને વજન વધી શકે છે. સેક્સને લઇને અનેક પ્રકારની ઘણી માન્યતાઓ લોકોના મગજમાં ચાલતી હોય છે. ઉદાહરણ તરીકે , સેક્સના કારણે, પિરિયડ્સમાં વિલંબ થઇ શકે છે. અથવા સ્થૂળતા વધી શકે છે.

વજન વધવાનુ કારણ સેક્સ છે ?
સેક્સ કરવાથી તમારૂં વજન વધતું નથી, પરંતુ સેક્સ હોર્મોન્સનું અસંતુલન તમારા શરીરના વજનને આસર કરી શકે છે. જો કે આ અસંતુલનને તમારી સેક્સ લાઇફ સાથે કોઇ લેવા દેવા નથી.

શું સેક્સ કરવાથી પીરિયડ્સમાં વિલંબ થાય છે ?
ના, સેક્સ કરવાથી તામારા પીરિયડ્સમાં વિલંબ કરી શકે નહી. એવું કઇં નથી કે જે તમારા પીરિયડ્સને અસર કરી શકે , સિવાય રે તમે સગર્ભા હો અથવા અન્ય સમસ્યાઓ હોય જે તમને વિલંબિત કરી શકે છે.

શું સેક્સથી ગર્ભપાત થઇ શકે છે ?
કેટલાક અહેવાલો માને છે કે સેક્સથી ગર્ભપાત થાય છે. પરંતુ જે મહિલાઓને કસુવાવડનુ જોખમ હોય તેમને જાતીય સંભોગ ટાળવાની સલાહ આપવામાં આવે છે.

શું સેક્સથી રક્તસ્ત્રાવ થઇ શકે છે ?
સેક્સ પછી રકતસ્ત્રાવ અસામાન્ય નથી. આ ઘણા કારણોસર થઇ શકે છે, જેમ કે યોનિમાર્ગ શુષ્કતા, ઇજા અથવા પોલિપ્સ જો તે વઘુ પડતું હોય અથવા તમને કોઇ સમસ્યા લાગે તો તમારે નિષ્ણાતની સલાહ લેવી જોઇએ.
શું સેક્સ ડિહાઇડ્રેશનનું કારણ બને છે ?
જો કોઇ વ્યક્તિ સેક્સ પહેલા અથવા દરમિયાન પૂરતું પાણી નખી પીતા તો તેને ડિહાઇડ્રેટેડ થવા લાગે છે.


 

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કાસ્ટિંગ કાઉચ પર છલકાયું ટી.વી. અભિનેત્રીનું દર્દ

આ પણ વાંચો:અભિનેત્રી સારા અલી ખાનની જોવા મળી ઉદારતા

આ પણ વાંચો:સાઉથના અભિનેતાનું 48 વર્ષે હાર્ટ એટેકથી મોત