Heatstroke/ અમદાવાદમાં ગરમીના કારણે હીટસ્ટ્રોકના દર્દીઓ વધ્યા

સોલા સિવિલમાં ભયંકર ગરમીના કારણે હીટસ્ટ્રોકના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ હીટસ્ટ્રોકના કેસોમાં વધારો થયો છે…………….

Gujarat
Beginners guide to 2024 04 05T125502.378 અમદાવાદમાં ગરમીના કારણે હીટસ્ટ્રોકના દર્દીઓ વધ્યા

Ahmedabad News: અમદાવાદ શહેરમાં ગરમીથી ત્રાહિમામ થયા છે. વધુ પડતી ગરમીના કારણે હીટસ્ટ્રોકના દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે. સિવિલમાં દરરોજ 15 જેટલા દર્દીઓ કાળઝાળ ગરમીના શિકાર બને છે.

સોલા સિવિલમાં ભયંકર ગરમીના કારણે હીટસ્ટ્રોકના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ હીટસ્ટ્રોકના કેસોમાં વધારો થયો છે. જેથી સારવાર માટે હીટસ્ટ્રોક વોર્ડ તૈયાર કરાયા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં રોજના અંદાજે 10 થી 15 જેટલા દર્દીઓ સારવાર માટે આવે છે.

ચક્કર આવવા,બે ભાન થવું,માથાના દુઃખાવા સાથેના દર્દીઓ વધુ આવી રહ્યા છે. માહિતી મુજબ 40 થી વધુ વયના લોકો હીટસ્ટ્રોકનો શિકાર બનતા જોવા મળ્યા છે. અંગ દઝાડતી ગરમીમાં લારી ગલ્લા ચલાવતા લોકો વધુ બીમાર પડી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું, સરકારની નીતિઓનો ભોગ બની રહ્યા છે પરિવારો

આ પણ વાંચો:સુરતમાં એક વ્યક્તિ સાથે ઠગબાજોએ કરી છેતરપિંડી, વિશ્વાસમાં લઈ પડાવ્યા 15 લાખ રૂપિયા

આ પણ વાંચો:સુરત રેલ્વે સ્ટેશન પર 42 જેટલી ટ્રેનોને અસર, જાણો શા માટે