Veraval-Suicide/ વેરાવળ રેલ્વે સ્ટેશને આત્મહત્યા, કાળજુ કંપાવી કંપાવી નાખતો બનાવ

વેરાવળ રેલ્વે સ્ટેશને આત્મહત્યાની ચોંકાવનારી ઘટના બની છે. વેરાવળનો આ વિડીયો ચોંકાવનારો રહ્યો છે. યુવાને ટ્રેનના છેલ્લા ડબ્બા નીચે સૂઈને આપઘાત કર્યો છે. ગણતરીની મિનિટોમાં યુવાનનું માથુ શરીરથી અલગ થઈ ગયું હતું.

Gujarat Others
Beginners guide to 80 વેરાવળ રેલ્વે સ્ટેશને આત્મહત્યા, કાળજુ કંપાવી કંપાવી નાખતો બનાવ

વેરાવળઃ વેરાવળ રેલ્વે સ્ટેશને આત્મહત્યાની ચોંકાવનારી ઘટના બની છે. વેરાવળનો આ વિડીયો ચોંકાવનારો રહ્યો છે. યુવાને ટ્રેનના છેલ્લા ડબ્બા નીચે સૂઈને આપઘાત કર્યો છે. ગણતરીની મિનિટોમાં યુવાનનું માથુ શરીરથી અલગ થઈ ગયું હતું.

રેલ્વે ટ્રેક નીચે આત્મહત્યા કરી હોવાથી રેલ્વે પોલીસે કેસ નોંધ્યો છે. તેની સાથે સ્થાનિક વિસ્તારની પોલીસે પણ કેસ નોંધીને તપાસ આરંભી છે. આ યુવાન કોણ હતો ક્યાંનો હતો અને ક્યાં જતો હતો તેની તપાસ શરૂ કરી દેવાઈ છે. આ સિવાય તે વેરાવળનો હતો કે બહારનો હતો તેની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચેક રિટર્નના કેસો માટે 15 નવી કોર્ટ ઊભી કરાશે

આ પણ વાંચો: અંકલેશ્વરમાં ટ્રેન નીચે પડતું મૂકી યુગલનો આપઘાત, ઘટનાની જાણ થતા રેલ્વે પોલીસ દોડી આવી

આ પણ વાંચો: ક્ષત્રિય સમાજને મનાવી લેવાનો ભાજપને વિશ્વાસઃ પાટિલ

આ પણ વાંચો: પોરબંદર ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ભર્યું નામાંકન ફોર્મ