ajab gazab/ આ વ્યક્તિને 2 પત્નીઓ 28 બાળકો સાથે મળે છે જીંદગીનું સુખ

એલિસિયાએ 1999માં મિકેલ કોલ્સ સાથે લગ્ન કર્યાં હતા અને તેમને 8 બાળકો થયાં. 2010માં એલિસિયા જાસ્મિન(મિકેલ કોલ્સની બીજી પત્ની)ને મળી અને તેની……

Uncategorized
Beginners guide to 2024 04 09T111150.263 આ વ્યક્તિને 2 પત્નીઓ 28 બાળકો સાથે મળે છે જીંદગીનું સુખ

મોટા પરિવારોમાં ત્રણ-ચાર પેઢી સાથે રહેતી હોય છે. ત્યારે યુનાઈટેડ સ્ટેટ્સના વર્જિનિયામાં રહેતો એક શખ્સ થોડાક જુદા પડે છે. તાજેતરમાં ચર્ચાઈ રહ્યું છે તે મિકેલ કોલ્સની 2 પત્ની અને 28 બાળકો. મિકેલ કોલ્સની બાળકોની ઉંમર 9 મહિના થી 30 વર્ષ વચ્ચેની છે. 49 વર્ષનો મિકેલ તેની 2 પત્નીઓ સાથે લગ્ન કર્યા તે અગાઉ જ 10 બાળકોનો પિતા હતો.

એલિસિયાએ 1999માં મિકેલ કોલ્સ સાથે લગ્ન કર્યાં હતા અને તેમને 8 બાળકો થયાં. 2010માં એલિસિયા જાસ્મિન(મિકેલ કોલ્સની બીજી પત્ની)ને મળી અને તેની સાથે એવી મિત્રતા થઈ ગઈ કે બન્નેએ મિકેલ સાથે રહેવાનું નક્કી કર્યું. બે બાળકોની માતા જાસ્મિને મિકેલ સાથે લગ્ન કર્યાં અને તેમને 8 બાળકો થયાં.

મિકેલ કોલ્સને આ અંગે પૂછવામાં આવ્યું કે, 2 પત્નીઓ સાથે રહેવાનો અનુભવ વિશે મિકેલે કહ્યું કે, ‘એલિસિયા શાંત અને જાસ્મિન ઉત્સાહી તથા મસ્તીખોર છે એટલે મને બન્નેની સારી બાબતો મળે છે. બન્ને સાથે મારી પ્રેમ કરવાની ભાષા અલગ છે. જાસ્મિનને હું દરરોજ ફોન કરું અને વહાલ કરું એ ગમે છે, તો એલિસિયાને હું લૉન્ગ ડ્રાઇવ પર લઈ જાઉં એ ગમે છે. મોટી ફૅમિલી સાથે હું હવે સંતોષકારક જીવન જીવી રહ્યો છું.’



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બહુચર્ચિત પોલીસ તોડકાંડમાં તરલ ભટ્ટે જામીન માટે અરજી કરી

આ પણ વાંચો:રૂપાલા વિવાદ મામલે ભાતેલ ગામની ચૂંટણી બહિષ્કારની ચીમકી!

આ પણ વાંચો:તારે મોબાઇલ બદલવાનો નથી કહી યુવાને પ્રેમિકાને બચકા ભર્યા…..