Vadodara News: વડોદરામાં ગોત્રી વિસ્તારમાં રહેતી યુવતીનું મોત નિપજ્યું છે. ભૂલથી જંતુનાશક દવા પી લેતાં મોત થયું છે. આ અંગે પોલીસ તપાસ કરી રહી છે.
વડોદરામાં ગોત્રી વિસ્તારમાં રેવાપાર્ક સોસાયટીમાં રહેતી યુવતીએ ભૂલથી જંતુનાશક દવા પી લેતાં યુવતીનું મોત થયું છે. પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી દીધી છે. યુવતીના સગા સંબંધીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. ભૂલથી દવા પીધી છે કે તેને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:અડાલજ પાસેથી દારૂના જથ્થા સાથે છ લાખનો મુદ્દામાલ કબજે
આ પણ વાંચો:ગુજરાતથી આગામી છ દિવસમાં યુપી-બિહાર માટે રવાના થશે પશ્ચિમ રેલવેની ચાર વિશેષ ટ્રેનો, જુઓ ટાઈમ ટેબલ
આ પણ વાંચો:સી.આર.પાટીલ: વિજય મુહૂર્તનો સમય ચુકતા આવતીકાલે નામાંકન પત્ર ભરશે