કોરોના અપડેટ / દેશમાં કોરોનાના નવા કેસોની સાથે રિકવરી કેસામાં પણ વધારો

ભારતમાં કોરોના કહેરથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે .છેલ્લા કેટલાક સમયથી કોરોના નવા કેસોમાં જેટલો વધારો થાય છે એટલી જ રિકવરી પણ જોવા મળી રહી છે .જે થોડા રાહતના સમાચાર કહી શકાય

દેશમાં છેલ્લા 24 કલાકમાં 3.45 લાખથી પણ વધારે કોરોના સંક્રમણના કેસો નોંધાયા છે. જયારે 3.45 લાખથી વધુ કોરોના સંક્રમિત દર્દીઓમાં રીકવરી જોવા મળી રહી છે. સતત બીજા દિવસે પણ એકટિવ કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે.દેશના અનેક રાજ્યોમાં કોરોના નવા કેસો કરતાં રિકવરીની સંખ્યા વધી રહી છે.મહારાષ્ટ્રમાં 41 હજાર કેસની સામે 72 હજાર દર્દીઓ સાજા થયા છે. જયારે એકટિવ કેસની વાત કરીએ તો સમગ્ર દેશમાં કર્ણાટક પ્રથમ સ્થાને છે. કર્ણાટકમાં સર્વાધિક 5.87 લાખ એક્ટિવ કેસો છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં રિકવરી નો દર ધીમે ધીમે વધી રહ્યો છે અને આજે તેા નવા કેસોની સંખ્યા જેટલા જ  રિકવરી કેસો સામે આવ્યા સામે આવ્યા છે.

Reporter Name: garima rao

More Stories


Loading ...

Top Stories


Photo Gallery