ગુજરાત/ ભુજ RTO ઇન્સ્પેક્ટરની કાબિલેદાદ કામગીરી, ઇજાગ્રસ્ત યુવાનને સરકારી વાહનમાં પહોંચાડ્યો હોસ્પિટલ

ભુજની RTO કચેરીમાં ફરજ બજાવતા આરટીઓ ઇન્સ્પેક્ટર હર્ષ ચૌધરી અને આરટીઓના ડ્રાઇવર  વિજયરાજસિંહ મોડી રાત્રે પસાર થઈ રહ્યા હતા.

Gujarat Others
RTO

@મહેન્દ્ર મારૂ

Bhuj News: ભુજ તાલુકાના માધાપર ગામેથી સરકારી વાહનમાંથી પસાર થતાં RTO ઇન્સ્પેક્ટરે રસ્તામાં લોહી લુહાણ હાલતમાં રહેલ યુવાનને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં તાબડતોબ પહોચાડી પ્રેરણાદાયી કાર્ય કર્યું હતું.

ભુજની RTO કચેરીમાં ફરજ બજાવતા આરટીઓ ઇન્સ્પેક્ટર હર્ષ ચૌધરી અને આરટીઓના ડ્રાઇવર  વિજયરાજસિંહ મોડી રાત્રે પસાર થઈ રહ્યા હતા ત્યારે માધાપર બસ સ્ટેન્ડ નજીક અકસ્માતમાં ઘાયલ થયેલ એક યુવાન રોડ પર લોહી લુહાણ હાલતમાં પડેલ હતો.

મધરાતે આ વિસ્તારમાં કોઈ વ્યક્તિ પણ હાજર નહોતું. ત્યારે RTO ઇન્સ્પેક્ટર હર્ષ ચૌધરી અને ડ્રાઇવર વિજયરાજસિંહ દ્વારા સમય સૂચકતા વાપરીને RTO ની સરકારી વાહનમાં સમયસર ભુજની જી કે જનરલ હોસ્પિટલમાં દાખલ કરી જીવ બચાવીને પોતાની ફરજ સાથે માનવતાનું સરાહનીય કાર્ય કરેલું છે.


whatsapp ad White Font big size 2 4 ભુજ RTO ઇન્સ્પેક્ટરની કાબિલેદાદ કામગીરી, ઇજાગ્રસ્ત યુવાનને સરકારી વાહનમાં પહોંચાડ્યો હોસ્પિટલ


આ પણ વાંચો:દ્વારકા સિરપકાંડના વ્હાઇટ કોલર બુટલેગરોની ધરપકડ, અન્ય ચાર ફરાર

આ પણ વાંચો:અંબાજી પ્રસાદ કેસમાં આરોપી જતીન શાહે કર્યો આપઘાત

આ પણ વાંચો:બાળકને કાર ચલાવવા આપતા પત્ની અને સાઢુભાઇ વિરુધ્ધ પતિનએ નોંધવી ફરિયાદ

આ પણ વાંચો:વ્યાજખોરનો આતંક યથાવત,અમરોલીનો પરિવાર વ્યાજના વિષચક્રમાં ફસાયો

આ પણ વાંચો:53 વર્ષ જુના ST ડેપોની જર્જરીત હાલત, ઠેર ઠેર કચરો અને દારૂની બોટલ મળી જોવા