Ahmedabad News : અમદાવાદમાં રહેતી એક પરિણીતાને સાળીને ઘરે બોલાવવાનું ભારે પડ્યું હતું. પરિણીતાને ગર્ભ રહેતા તેણે ઘરકામ માટે તેની બહેનને બોલાવી હતી. જેમાં પતિને સાલી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. પતિએ પત્ની પાસે છુટાછેડા માંગીને તેને ઘરમાંથી કાઢી મુકી હતી. જેને પગલે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે
બીજીતરફ પરિણીતાના લગ્નના ચાર મહિના બાદ જ સાસુ સસરાએ દહેજ માટે તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
આ બનાવની વિગત મુજબ મણીનગરમાં રહેતી 30 વર્ષીય યુવતીના લગ્ન ઓઢવ ખાતે રહેતા યુવક સાથે થયા હતા. લગ્નના ચારેક મહિનામાં જ સાસુ સસરાએ દહેજ માટે પરિણીતાને ત્રાસ પવાનું સરૂ કર્યું હતું. પતિ વર્તન વ્યવહારમાં બદલાઈ ગયો હતો અને પત્નીને ત્રાસ આપવા લાગ્યો હતો. પરિણીતાને ગર્ભ રહેતા તેણે તેની નાની બહેનને ઘરકામ માટે બોલાવી હતી. સાળી આવતા જ તેણે પત્ની સાથે વાતો કરવાનું ઓછુ કરી નાંખ્યું હતું અને સાળી સાથે વધુ સમય વીતાવતો હતો. દરમિયાન પરિણીતાને તેની બહેન તતા પતિ વચ્ચે પ્રેમસંબંધ હોવાની સાથે ઝઘડો કરીને તેને ઘરમાંથી કાઢી મુકી હતી. જેને પગલે પરિણીતાએ ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે તપાસ જાણ થઈ ગઈ હતી. પ્રેમપ્રકરણ પકડાઈ જતા પતિએ સાળી સાથે સંબંધ નહી રાખે તેવી બાંહેધરી આપી હતી. તેમછતા બન્નેનું પ્રેમ પ્રકરણ ચાલુ રહ્યું હતું.
કંટાળીને પત્નીએ પતિને વાત કરતા તેણે સાળીને તો નહી છોડુ કહીને પરિણીતા હાથ ધરી છે.
આ પણ વાંચો:ગુજરાતની શાળાઓમાં 34 દિવસનું વેકેશન
આ પણ વાંચો:ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી
આ પણ વાંચો:અમિત શાહ બે દિવસ ગુજરાત પ્રવાસે, શુક્રવારે વિજય મુહૂર્તમાં ભરશે ઉમેદવારી ફોર્મ
આ પણ વાંચો:ભાવનગરમાં કિશોરી સાથે દુષ્કર્મ કરનારને 20 વર્ષની સજા