અમદાવાદ/ દિયરે ભાભીને ન્હાતા જોવા માટે બાથરૂમમાં મુક્યો ફોન અને પછી થયું આવું….

અમદાવાદમાં સંબંધોને શરમમાં મુકી દે તેવી વધુ એક ઘટના સામે આવી છે. અહીં  એક દિયેર તેના સગા ભાભીનો ન્હાતા વીડિયો બન્યો હતો.

Top Stories Ahmedabad Gujarat
દિયરે
  • અમદાવાદ:દિયરે બાથરુમમાં ભાભીનો વીડિયો રેકોર્ડ કર્યો
  • સાસરિયાઓ સામે પરિણીતાએ ફરિયાદ નોંધાવી
  • પોલીસે પરિણીતાના સાસરિયાઓ સામે નોંધ્યો ગુનો

Ahmedabad News: અમદાવાદમાં સંબંધોને શરમમાં મુકી દે તેવી વધુ એક ઘટના સામે આવી છે. અહીં  એક દિયેર તેના સગા ભાભીનો ન્હાતા વીડિયો બન્યો હતો. આવું કરવામાં માટે દિયરે વીડિયો રેકોર્ડ કરવા ફોન બાથરૂમમાં મૂક્યો હતો. જે અંગે મહિલાને ખબર પડી જતાં તેણે પરિવારને જાણ કરી હતી. જો કે, મહિલાએ પરિવારે જણાવતા પરિવારજનોએ તેના પર વિશ્વાસ ન કરતા મહિલા સેટેલાઈટ પોલીસ મથકે સાસરિયાઓ અને સગીર દિયર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

હાલ તો સમગ્ર મામલાની જાણ પરણિત મહિલા દ્વારા પોતાની માતા અને પરિવાર જનોને કરવામાં આવી હતી અને સમગ્ર મામલે પરિણીતા દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી વધુ કાયદેસર ની કારવાહી હાથ ધરી છે.

શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ એકલવ્ય શાળાનો વિવાદ સામે આવ્યો. એકલવ્ય શાળામાં એક જ કેમ્પસમાં જુદા જુદા માધ્યમની ત્રણ શાળાઓ ચાલે છે. અંગ્રેજી મીડિયમમાં વિદ્યાર્થીઓને કરાટે શીખવાડવા માટે એક યુવાન વયના ટ્રેનરની પસંદગી કરવામાં આવી હતી. 19 વર્ષીય કરાટે ટ્રેનરનું નામ આર્ય દુબે છે. જેને શાળાએ કોન્ટ્રાક્ટ હેઠળ કરાટે ટ્રેનર તરીકે નિમણૂક કરી હતી.

19 વર્ષીય કરાટે ટ્રેનર આર્ય દુબે પાસે ધોરણ-5ની વિદ્યાર્થીનીઓ કરાટેની તાલીમ લેવા આવતી હતી. દરમ્યાન આ ટ્રેનર પોતાના મોબાઈલમાંથી વિદ્યાર્થીનીઓને ન્યુડ વીડિયો બતાવતો હતો. વિદ્યાર્થીનીઓ આ જોઈ ડઘાઈ ગઈ હતી. અને એક વિદ્યાર્થીનીએ ઘરે માતા-પિતાને સમગ્ર બાબતની જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો. આ મામલાની જાણ થતા વાલીઓ રોષે ભરાયા હતા. શુક્રવારે મોટી સંખ્યામાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતા.

વાલીઓએ ટ્રેનર વિરુદ્ધ આ મામલે પોલીસ ફરિયાદ અને કાર્યવાહીની માંગ કરી હતી. વાલીઓનો આરોપ છે કરાટે ટ્રેનર વીડિયોમાં બીભત્સ ફોટા બતાવી બાળકોના કુમળા માનસને ગેરમાર્ગે દોરી રહ્યા છે. વાલીઓની ફરિયાદ બાદ ડીઈઓ દ્વારા શિક્ષણ નિરીક્ષકને શાળાએ મોકલી સમગ્ર મામલાની તપાસ કરાઈ. કરાટે ટ્રેનર દોષિત હોવાનું સામે આવતા શાળા મેનેજમેન્ટ દ્વારા શિક્ષકને સસ્પેન્ડ કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો.


whatsapp ad White Font big size 2 4 દિયરે ભાભીને ન્હાતા જોવા માટે બાથરૂમમાં મુક્યો ફોન અને પછી થયું આવું....


આ પણ વાંચો:દ્વારકા સિરપકાંડના વ્હાઇટ કોલર બુટલેગરોની ધરપકડ, અન્ય ચાર ફરાર

આ પણ વાંચો:અંબાજી પ્રસાદ કેસમાં આરોપી જતીન શાહે કર્યો આપઘાત

આ પણ વાંચો:બાળકને કાર ચલાવવા આપતા પત્ની અને સાઢુભાઇ વિરુધ્ધ પતિનએ નોંધવી ફરિયાદ

આ પણ વાંચો:વ્યાજખોરનો આતંક યથાવત,અમરોલીનો પરિવાર વ્યાજના વિષચક્રમાં ફસાયો

આ પણ વાંચો:53 વર્ષ જુના ST ડેપોની જર્જરીત હાલત, ઠેર ઠેર કચરો અને દારૂની બોટલ મળી જોવા