Not Set/ આ વખતે દારૂના સહારે મતદારોને રીઝી નહી શકાય-ચૂંટણી પંચ તથા પેરા મિલેટરી ફ્રોસ દ્વારા ગુજરાત ની બોર્ડ સીલ

હાલમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જેમ જેમ જામી રહ્યો છે તેમ તેમ કેટલાક ઉમેદવારો મતદારોને રીઝવવા માટે દારૂનો સહારો લેવા માંડ્યા છે આ દારૂ ગુજરાત માં આવતા અટકાવ માટે ચૂંટણી પંચ તથા પેરા મિલેટરી ફ્રોસ દ્વારા ગુજરાત ની બોર્ડ સીલ કરવામાં આવી. ગુજરાતમાં એમ તો કેવા કે દારૂ બંધી છે છતાં પણ ગુજરાત માં દારૂ આવે […]

Gujarat
big 295513 1382639163 આ વખતે દારૂના સહારે મતદારોને રીઝી નહી શકાય-ચૂંટણી પંચ તથા પેરા મિલેટરી ફ્રોસ દ્વારા ગુજરાત ની બોર્ડ સીલ

હાલમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જેમ જેમ જામી રહ્યો છે તેમ તેમ કેટલાક ઉમેદવારો મતદારોને રીઝવવા માટે દારૂનો સહારો લેવા માંડ્યા છે આ દારૂ ગુજરાત માં આવતા અટકાવ માટે ચૂંટણી પંચ તથા પેરા મિલેટરી ફ્રોસ દ્વારા ગુજરાત ની બોર્ડ સીલ કરવામાં આવી.

ગુજરાતમાં એમ તો કેવા કે દારૂ બંધી છે છતાં પણ ગુજરાત માં દારૂ આવે છે આ દારૂ ગુજરાત માં અટકાવા માટે પોલીસ કામગીરી કરે છે છતાં પણ ગુજરાત માં બુટલેગરો દ્વારા ગુજરાત ની આજુ બાજુ આવેલા રાજ્યો તથા સંઘ પ્રદેશ માંથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવામાં આવે છે.

વિધાનસભાની ચૂંટણીનો માહોલ જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ કેટલાક ઉમેદવારો મતદારોને રીઝવવા માટે દારૂ પીરસવામાં આવી રહીયો છે. તો આ દારૂ પીરસતા અટકાવા માટે ચૂંટણી પંચ તથા પેરા મિલેટરી ફોર્સ દ્વારા ગુજરાત ની બોર્ડ સીલ કરવા માં આવે છે. જેના ભાગ રૂપે વલસાડ જિલ્લા ને અડી ને આવેલ દમણ અને સેલવાસ ની બોર્ડને પણ ગુજરાત પોલીસ તથા પેરા મિલેટરી ફોર્સ તથા ચૂંટણી પંચ દ્વારા સીલ કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતમાં મોટા પાએ સંઘ પ્રદેશ દમણ દારૂ ધુસ્તો અટકવા માટે સધનતર વાહન ચેકીગ હાથ ધરાઈ હતી